ડાકોરમાં ઠાકોરજીની પરંપરાગત રથયાત્રા નીકળી

'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ડાકોર શહેર ગુંજી ઉઠયું : રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
ડાકોરમાં ઠાકોરજીની પરંપરાગત રથયાત્રા નીકળી

ગોપાલલાલજીને ચાંદીના રથમાં બિરાજમાન કરાયા