• ગુજરાત

Ahmedabad: નારોલમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પેટ્રોલ ટેન્કરે રાહદારીને કચડ્યો,પોલીસ તપાસ શરૂ

Ahmedabad: નારોલમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પેટ્રોલ ટેન્કરે રાહદારીને કચડ્યો,પોલીસ તપાસ શરૂ

નારોલ વિસ્તારમાં બોમ્બે હોટલ પાસે BRTS બસ સ્ટોપના વર્કશોપ પાસે ગમ્ખાર અકસ્માત થયો હતો

1 મિનિટ વાંચો
ગાંધીનગરમાં સેક્ટર 1 પાસેના ખુલ્લા ખાડામાં પડતા બાળકીનું મોત

ગાંધીનગરમાં સેક્ટર 1 પાસેના ખુલ્લા ખાડામાં પડતા બાળકીનું મોત

પાટનગરમાં જ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી

1 મિનિટ વાંચો
સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસની દાદાગીરી, હોટલ સંચાલક સાથે મારામારીનો વીડિયો વાયરલ

સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસની દાદાગીરી, હોટલ સંચાલક સાથે મારામારીનો વીડિયો વાયરલ

સુરતના લાલગેટ વિસ્તારમાં મોડા સુધી હોટલ ખૂલી રાખવાના મામલે પોલીસે હોટલ સંચાલકને મારામારી કરી અને અશ્લીલ ગાળીઓ આપી, જેનો વીડિયો વાયરલ થયો છે.

1 મિનિટ વાંચો
Rajkot: પ્લાસ્ટિકની દડી ગળી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત,વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

Rajkot: પ્લાસ્ટિકની દડી ગળી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત,વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

1 મિનિટ વાંચો
AMRELI: સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના

AMRELI: સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના

બેફામ કામ ચાલકે ત્રણ યુવકોને અડફેટે લેતા, બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

1 મિનિટ વાંચો
ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન, 31 ડિસેમ્બર સુધી લંબાવાયો કાર્યકાળ!

ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન, 31 ડિસેમ્બર સુધી લંબાવાયો કાર્યકાળ!

DPG વિકાસ સહાયનો 31 ડિસેમ્બર સુધી કાર્યકાળ પૂર્ણ થશે આજે સવારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.

2 મિનિટ વાંચો
ગુજરાતમાં મેઘમહેર: 22 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ, 15 જિલ્લામાં યેલો એલર્ટ!

ગુજરાતમાં મેઘમહેર: 22 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ, 15 જિલ્લામાં યેલો એલર્ટ!

વલસાડના ધર્મપૂર અને ઉમબેરગોન તાલુકામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.વલસાડના પારડી તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

1 મિનિટ વાંચો
Vadodara: ખોરાકની ગુણવત્તા પર ઉઠતા સવાલ, કોર્પોરેશનની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

Vadodara: ખોરાકની ગુણવત્તા પર ઉઠતા સવાલ, કોર્પોરેશનની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

ફેલ થયેલા નમુનાઓમાં પનીર, આઈસ્ક્રીમ, અંજીર, મરચાંનો પાવડર, સીંગતેલ અને પેકેજ્ડ પીવાનું પાણી જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓનો સમાવેશ

2 મિનિટ વાંચો
ખેડબ્રહ્માના રતનપુરમાં દુ:ખદ ઘટના: માટીની દીવાલ ધસી પડતાં બે બાળકોનું મોત

ખેડબ્રહ્માના રતનપુરમાં દુ:ખદ ઘટના: માટીની દીવાલ ધસી પડતાં બે બાળકોનું મોત

આ ઘટનામાં બે બાળકોનું મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

2 મિનિટ વાંચો
ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ડુંગળી પકવતા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ડુંગળી પકવતા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય

ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી આ સહાયનો લાભ મળશે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom