ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન, 31 ડિસેમ્બર સુધી લંબાવાયો કાર્યકાળ!

DPG વિકાસ સહાયનો 31 ડિસેમ્બર સુધી કાર્યકાળ પૂર્ણ થશે આજે સવારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતના DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન, 31 ડિસેમ્બર સુધી લંબાવાયો કાર્યકાળ!

ગુજરાતના DOG વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.