Rajkot: પ્લાસ્ટિકની દડી ગળી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત,વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
Rajkot: પ્લાસ્ટિકની દડી ગળી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત,વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!

છેલ્લાં 7 દિવસથી તે સારવાર હેઠળ હતી.જોકે,આ દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું.