ગાંધીનગરની નભોઇ નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મૃતદેહ મળ્યા
કારમાં 5 વ્યક્તિ હોવાના અનુમાનથી શોધખોળ શરુ કરાઇ
કારમાં 5 વ્યક્તિ હોવાના અનુમાનથી શોધખોળ શરુ કરાઇ
ગટર લગભગ પાંચ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંડી છે.સ્થાનિકોને ગટર ઓળંગવા માટે પાટિયાનો ઉપયોગ કરવો પડે છે.
ગાંધીનગરમાં સાત વર્ષના બાળકના મોતને 24 કલાક પણ પૂરા નથી થયા,એવામાં બનાસકાંઠામાં ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે.
મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટરનું કામ છેલ્લા 15 દિવસથી અધવચ્ચે અટકી પડ્યું છે.
ગંદા પાણીની ફરિયાદ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી કોર્પોરેટરો કામગીરી કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા
ઉત્તરી અરબ સાગરમાં પડેલ પલાઉ ધ્વજધારી ટૅન્કર 'એમટી યી ચેંગ 6' માં લાગી આગ ભારતીય નૌસેનાએ સમયસૂચક પગલાં લઈ બુઝાવી હતી.
જિલ્લા કલેક્ટરે બિલ્ડરને મળવાના મામલામાં 3 નાયબ કલેક્ટરોને સસ્પેન્ડ કર્યા
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપૂરના રહેવાસી ગોપાલિબેન બિષ્વાસના અંગદાનથી એક લીવર અને બે કિડની તેમજ બે આંખનું દાન મળ્યું છે.
ઉમરગામ GIDCમાં આવેલી પ્લાસ્ટિક કંપનીના શેડ પર વજનદાર બેગો મુકતા લોખંડનો શેડ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 9 કર્મચારીઓ દબાયા.
તાપીના જેસિંગપુરા ગામે કપડાં સૂકવતી વખતે પાઇપમાં વીજ કરંટ ફરતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે મોત થયું.