વર્ચ્યુઅલ સુનાવણીમાં બીયર મગથી પીણું પીતા નજરે પડેલા વરિષ્ઠ વકીલ સામે હાઈકોર્ટમાં અવમાનનાની કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન બીયર મગમાંથી પીતા દેખાયા વકીલ ભાસ્કર તન્ના સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન બીયર મગમાંથી પીતા દેખાયા વકીલ ભાસ્કર તન્ના સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી હતી.
ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો 25 લાખ રૂપિયાનો જથ્થો મળ્યો હતો.
122 બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીના 116.65 કિમીના નવા રેલવે માર્ગમાં 8.72 કિમી ટનલમાંથી ટ્રેન પસાર થશે.
સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી. ઘરમાં અને વાહનોમાં નુકશાન પહોંચાડ્યું હતું.
પૂરના પાણી ઉતરી ગયા બાદ હવે શહેરમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓનો કરવો પડે છે સામનો.
દરેક શનિવારને હવે આનંદદાયી શનિવાર તરીકે ઉજવાશે
જમ્મુથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ જૂથને LG મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી.
તાપી માતાના જન્મદિવસ નિમિત્તે સુરતના મંદિરોમાં ભવ્ય કાર્યક્રમો અને અન્નકૂટ- છપ્પન ભોગનો પ્રસાદ થાય છે.
ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.