ગુજરાતમાં મેઘ મહેર: છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ
ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે.
પ્રવેશોત્સવના નામે સરકાર લાખો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, પણ ગુજરાતની સરકારી શાળાઓની દશા દયનીય છે.
દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ ઈન્ડિગોની એક ફ્લાઈટમાં પણ ટેકનિકલ સમસ્યાને કારણે ઉડ્ડયન રદ કરવાની ઘટનાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.
આ ઘટનાએ એરલાઇન્સની સુરક્ષા અને જવાબદારીના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
અમદાવાદમાં માત્ર 2 વરસાદ બાદ જ રસ્તાઓના હાલ ખસ્તા બન્યા છે અને 1,183 ખાડાઓ AMCના રેકોર્ડમાં નોંધાયા છે.
પરેશ ગોસ્વામીનો મોટો દાવો: જૂનમાં સામાન્ય કરતાં ૧૬૧% વધુ વરસાદ, ૪૪ વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં પહેલો તપાસ રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં રજૂ થવાની શક્યતા છે. આ રિપોર્ટમાં વિમાન, હવામાન અને દુર્ઘટનાના પ્રાથમિક કારણોની વિગતો હશે.