Vadodara: કરજણ હાઈવે પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું!

ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો 25 લાખ રૂપિયાનો જથ્થો મળ્યો હતો.
Vadodara: કરજણ હાઈવે પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું!

દારૂની હેરફેરી કોણ કરે છે.એ પણ આટલા મોટા જથ્થામાં