Ahmedabad: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક,છરી,તલવાર અને લાકડી વડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી!

સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી. ઘરમાં અને વાહનોમાં નુકશાન પહોંચાડ્યું હતું.
Ahmedabad: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક,છરી,તલવાર અને લાકડી વડે ઘરમાં ઘૂસી તોડફોડ કરી!

આરોપી ટુંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે તેવો પોલીસનો દાવો છે.