Ahmedabad: સામાન્ય વરસાદના કારણે રામોલની મદનીનગર શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી!
વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.
વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.
રાજકોટમાં પી. ટી. જાડેજા વિરુદ્ધ કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના અગ્રણીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી સરકારને ચેતવણી આપી છે.
અમુક જિલ્લામાં સરકારના આ નિયમ પર સંચાલકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે
ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા
પોલીસકર્મી યુવતીના ભાઈ અને તેના મિત્રો દ્વાર યુવતીને ભગાડી જનાર યુવાનના મિત્રને મારવામાં આવ્યો માર, સમગ્ર ધટનાના CCTV થયા વાયરલ.
પોરબંદર અને સુરતમાં ધોધમાર 24 કલાકમાં 201 તાલુકા ભીંજાયા
ક્ષત્રિય સમાજમાં મોટુ નામ ધરાવતા પી ટી જાડેજાની ધરપકડના કારણે ફરી એક વાર ક્ષત્રિય સમાજ ચર્ચામાં આવ્યો છે.
મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓની 40 ટકા જમીન કપાત મામલે વિરોધ કરાયો
ગુજરાતમાં સ્પીડ કંટ્રોલ ઝોન લાગુ કરાશે: ટ્રાફિક સલામતી માટે કડક નિયમો
સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે