ગુજરાતમાં મેઘમહેર: ભિલોડામાં 6 ઈંચથી વધુ 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર!
સવારના 6થી 8 વાગ્યા સુધીમાં મધ્ય થી ભારે વરસાદ નોંધાયો હતો.
સવારના 6થી 8 વાગ્યા સુધીમાં મધ્ય થી ભારે વરસાદ નોંધાયો હતો.
વડોદરામાં લોર્ડ્સ ઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે
પાછલા ગણતરીના દિવસોમાં ઘણા બધા અકસ્માત થયા હતા
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાનું પણ આયોજન
ગુજરાતમાં ફરી ચોમાસું ઉગ્ર બન્યું છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 200થી વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધ્યો છે.
શાળાના ગ્રાઉન્ડમાં ચાર વિધ્યાર્થીઓ એક કલાકથી ફસાયા હતા.
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર લગાવ્યો આરોપ
મૃતક યુવતીએ વિડીયો વાયરલ થવાના ડરથી આપઘાત કર્યો હતો
ગત એક સપ્તાહમાં ચાર શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને આરોગ્ય વિભાગને ઝંઝોડી નાખ્યા છે.