રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી, કલેક્ટર કચેરી ખાતે વિરોધ

રાજકોટમાં પી. ટી. જાડેજા વિરુદ્ધ કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના અગ્રણીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી સરકારને ચેતવણી આપી છે.
રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી, કલેક્ટર કચેરી ખાતે વિરોધ

વિરોધ