ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 29 ડેમ હાઈ એલર્ટ પર, 19 ડેમ 100 ટકા છલકાયા
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી 29 ડેમ હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 19 ડેમ છલકાયા છે અને 3700થી વધુ લોકોને સ્થળાંતર કરવાં પડ્યું છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી 29 ડેમ હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 19 ડેમ છલકાયા છે અને 3700થી વધુ લોકોને સ્થળાંતર કરવાં પડ્યું છે.
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં 1.77 ઈંચ,માંડવીમાં 1.46 ઈંચ,નખત્રાણામાં 0.67 ઈંચ, અબડાસામાં 0.55 ઈંચ, અંજારમાં 0.35 ઈંચ, ગાંધીધામમાં 0.31 ઈંચ, લખપતમાં 0.24 ઈંચ, ભુજ 0.12 ઈંચ,મુંદ્રા 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાધનપુર-મહેસાણા હાઈવે પર રીક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ગામમાંથી આવતા પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ મસમોટા ભૂવામાં પડી જવાની ઘટના બની છે.
7 બાળકોનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, અન્ય બાળકોના રિપોર્ટની રાહ
કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરવામાં આવશે.
આ ઘટના આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠક દરમિયાન બની, જ્યાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.
કિરીટભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાનનો લાલપુર ધોરી માર્ગ પર નજીક અકસ્માત સર્જાયો હતો.
હાઈવે પર એક તરફથી બંધ હોવાના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ઈસ્લામ ધર્મના કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મહોરમ તરીકે ઓળખાવામાં આવે છે.