ગુજરાતમાં મેઘમહેર: ભિલોડામાં 6 ઈંચથી વધુ 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર!

સવારના 6થી 8 વાગ્યા સુધીમાં મધ્ય થી ભારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં મેઘમહેર: ભિલોડામાં 6 ઈંચથી વધુ 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર!

અરવલ્લીના ભિલોડા તાલુકામાં સૌથી વધારે 6 ઈંચ કરતાં વધારે વરસાદ ખબક્યો.