Ahmedabad: મહોરમની ઉજવણીમાં 91 તાજિયા, 21 અખાડા સાથે ભવ્ય જુલૂસ નિકળશે!

ઈસ્લામ ધર્મના કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મહોરમ તરીકે ઓળખાવામાં આવે છે.
Ahmedabad: મહોરમની ઉજવણીમાં 91 તાજિયા, 21 અખાડા સાથે ભવ્ય જુલૂસ નિકળશે!

ટ્રાફિકને અનુસંધાનમાં બપોરના 2 વાગ્યાથી રાતના  બાર વાગ્યા સુધીમાં 21 જેટલા રોડ બંધ કરવામાં આવશે