Surat: શ્રીનાથજી જ્વેલર્સમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ,એકનું મોત અને એક લૂંટારુ ઝડપાયો!
દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પોતાનો બચાવ કરતાં એક લુટારુએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પોતાનો બચાવ કરતાં એક લુટારુએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
યુક્રેનને વધુ હથિયાર આપવા ટ્રમ્પના નિવેદન પછી નેતન્યાહૂએ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઉમેદવારી આપી.
મનસુખ સાગઠીયા, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરીએ બિનતહોમત છોડી મૂકવા માટે કરી હતી અરજી
જેમાં સૌથી વધારે આનંદના બોરસદ તાલુકામાં 4 ઈંચ નોંધાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હાટકેશ્વર ફ્લાયઓવર તોડવાનો અંતિમ નિર્ણય લેવાની તાજી તૈયારીમાં છે.
ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત
વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પરિસર ખાલી કરાવાયું, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જૂટાઈ.
રાજકોટ આજે પોતાનો 415મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક સમયમાં પાટનગર રહેલું આ શહેર આજે ઔદ્યોગિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે ઝડપથી વિકસતું શહેર બન્યું છે.
મકાનને હટાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી.
આ નિર્ણય અનુસાર, હવે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે અલગ-અલગ ડીઈઓ કચેરીઓ કાર્યરત થશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.