લખી રાખજો આ તારીખો..અંબાલાલ પટેલની ડરામણી આગાહી
ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત

ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત

ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત
ગુજરાત રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 9 થી 12 જુલાઈના દિવસોમાં અને ત્યારપછી 22 થી 30 જુલાઈ તથા ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વરસાદી માહોલ વધુ ઘનિષ્ઠ બનવાની શક્યતા છે.
અગાઉના 24 કલાકમાં પણ ભારે વરસાદહવામાન વિભાગ મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ:9 થી 12 જુલાઈ: રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
22 થી 30 જુલાઈ: નવી સિસ્ટમ સક્રિય થશે, જે ફરી વરસાદ લાવશે
2 થી 8 ઓગસ્ટ: ભારે વરસાદની આગાહી
અમદાવાદ
ગાંધીનગર
પંચમહાલ
દક્ષિણ ગુજરાત
જૂનાગઢ
ભાવનગર
અમરેલી
બોટાદ
જામનગર
કચ્છ
પાટણ
બનાસકાંઠા
સુરત
નવસારી
આજ સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 46.21% વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત: 50.82%
કચ્છ: 50.35%
સૌરાષ્ટ્ર: 45.41%
પૂર્વ મધ્ય ગુજરાત: 44.11%
ઉત્તર ગુજરાત: 41.31%
રાજ્યના 18 તાલુકામાં બે ઇંચથી વધુ, 48 તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે 130 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
ચેતવણી અને સાવચેતીની સલાહહવામાન નિષ્ણાંતો અને તંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જાગૃત રહેવાની, અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો---
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 29 ડેમ હાઈ એલર્ટ પર, 19 ડેમ 100 ટકા છલકાયા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!