Surat: શ્રીનાથજી જ્વેલર્સમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ,એકનું મોત અને એક લૂંટારુ ઝડપાયો!

દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પોતાનો બચાવ કરતાં એક લુટારુએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
Surat: શ્રીનાથજી જ્વેલર્સમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ,એકનું મોત અને એક લૂંટારુ ઝડપાયો!

અશ્વિન રાજપરાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.