• ગુજરાત

2017થી ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં145 ટકાનો થયો વધારો

2017થી ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં145 ટકાનો થયો વધારો

GST અમલ પછી ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગુજરાત હવે દેશના ટોચના GST યોગદાનકર્તા રાજ્યોમાં સામેલ છે.

2 મિનિટ વાંચો
Surat: બંગલા વિસ્તારમાં  ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું!

Surat: બંગલા વિસ્તારમાં ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું!

પાલિકા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કર્યા બાદ હવે વારિયાવી બજાર હોડી બંગલા વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થઈ ગયું છે. 

1 મિનિટ વાંચો
ગુજરાતમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ વધુ સરળ, હવે ઘરે બેઠા ફેસલેસ અરજી શક્ય

ગુજરાતમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ વધુ સરળ, હવે ઘરે બેઠા ફેસલેસ અરજી શક્ય

ગુજરાત સરકારે લર્નિંગ લાઈસન્સ માટે આધાર આધારિત ફેસલેસ પદ્ધતિ અમલમાં મૂકી છે. હવે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને લાઈસન્સ મેળવી શકશે.

1 મિનિટ વાંચો
અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ, પ્રથમ દિવસે જ 600 અરજીઓ

અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ, પ્રથમ દિવસે જ 600 અરજીઓ

અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત થયું છે. પહેલા જ દિવસે 600 અરજીઓ પ્રક્રિયા કરવામાં આવી.

1 મિનિટ વાંચો
Ahmedabad Plane Crash : AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

Ahmedabad Plane Crash : AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

બ્લેક બોક્સના ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવા માટે 'ગોલ્ડન ચેસિસ'નો પણ ઉપયોગ કરાયો

2 મિનિટ વાંચો
ભેસાણમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનાર પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે ફરિયાદ, બંનેની ધરપકડ

ભેસાણમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનાર પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે ફરિયાદ, બંનેની ધરપકડ

જૂનાગઢના ભેસાણ ખાતે આવેલ શાળામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાંના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.

1 મિનિટ વાંચો
VADODARA : ભલે કચરો નાંખનારાના ફોટા બતાવો પણ ખાડા કરનારા કોન્ટ્રાક્ટરોના તો....

VADODARA : ભલે કચરો નાંખનારાના ફોટા બતાવો પણ ખાડા કરનારા કોન્ટ્રાક્ટરોના તો....

એલઇડી સ્ક્રીન પર કચરો નાંખનારા તત્વોના ફોટા બતાવાનું શરુ કરાયુ

1 મિનિટ વાંચો
સુરત પાલિકાનો ખાડા સર્વે વિવાદાસ્પદ: શહેરમાં માત્ર 1800 સ્પોટનો દાવો

સુરત પાલિકાનો ખાડા સર્વે વિવાદાસ્પદ: શહેરમાં માત્ર 1800 સ્પોટનો દાવો

મોટાભાગના રસ્તાઓ ખરાબ અને ખાડાવાળા છતાં સારું કાર્ય શોધવાનો સુરત પાલિકાનો અદભુત પ્રયાસ!

1 મિનિટ વાંચો
સુરત એરપોર્ટ ઉપર બની અજીબોગરીબ ઘટનાઃ મધમાખીઓનાં ઝુંડે ફ્લાઈટ રોકી!

સુરત એરપોર્ટ ઉપર બની અજીબોગરીબ ઘટનાઃ મધમાખીઓનાં ઝુંડે ફ્લાઈટ રોકી!

જયપુર જતી ફ્લાઈટ ઉપર મધમાખીઓ બેસી જતાં ધુમાડો અને પાણીનો મારો ચલાવી ભગાડી

1 મિનિટ વાંચો
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કનેક્શન!

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કનેક્શન!

મોન્ટુ પટેલે HIV-એઇડ્સ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી PhD કર્યુ હોવાનો ખુલાસો થયો

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom