ગુજરાતમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ વધુ સરળ, હવે ઘરે બેઠા ફેસલેસ અરજી શક્ય

ગુજરાત સરકારે લર્નિંગ લાઈસન્સ માટે આધાર આધારિત ફેસલેસ પદ્ધતિ અમલમાં મૂકી છે. હવે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને લાઈસન્સ મેળવી શકશે.
ગુજરાતમાં લર્નિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ વધુ સરળ, હવે ઘરે બેઠા ફેસલેસ અરજી શક્ય

લર્નિંગ લાયસન્સ