ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કનેક્શન!

મોન્ટુ પટેલે HIV-એઇડ્સ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી PhD કર્યુ હોવાનો ખુલાસો થયો
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કનેક્શન!

વર્ષ 2019માં ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કર્યુ, મોન્ટુ પટેલ સામે ગેરરીતિનો આરોપ