ચમરબંદીને નહિ છોડાય: દરેક દુર્ઘટના બાદ સરકારના પોકળ વાયદા
ગુજરાતમાં સતત બનતી દુર્ઘટનાઓ તંત્રના ખાલી વચનો સામે વાસ્તવિક જવાબદારીનો અભાવ દર્શાવે છે
ગુજરાતમાં સતત બનતી દુર્ઘટનાઓ તંત્રના ખાલી વચનો સામે વાસ્તવિક જવાબદારીનો અભાવ દર્શાવે છે
એનજીટીએ સમાચાર અહેવાલને આધાર બનાવી સ્વયંસંજ્ઞાન લઇને સુનાવણી કરી
રેલીંગ તૂટેલી, માણસ ગરકાવ થાય તેવા મોટા હોલ અને રસ્તા પર અનેક ખાડા છતાં તંત્ર ઉદાસીન
ત્રણ વર્ષ અગાઉ બ્રિજની જોખમી સ્થિતિ અંગે કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો હતો
ગંભીરા બ્રીજ જ્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રીજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
શંકરસિંહ વાઘેલાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ભાજપની ભ્રષ્ટાચારભરી શાસનશૈલીને જવાબદાર ઠેરવી તીખા આરોપ લગાવ્યા
રતનગઢના ભાનુડા ગામ નજીક ફાઈટર જેટ ક્રેશમાં એક પાયલટનું મોત થયું અને બે લોકો ઈજાગ્રસ્ત થયા
ગાંધીનગરથી 10 જેટલી ટીમોનું 3000 કામોની સ્થળ તપાસ માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ધામા નાખ્યા હતા
પનીરનું શાક અને ખીર ખાધા બાદ 80થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં ખસેડાઈ
ગુજરાત સરકારના ક્રુઝ ટુરિઝમથી લઈને એર ટેક્સી સુધીના મુખ્ય પ્રોજેક્ટ્સ કેમ નિષ્ફળ રહ્યા? જુઓ રિવરફ્રન્ટ ક્રુઝ, સી-પ્લેન, BRTS અને GIFT Cityના તથ્યો.