Vadodara : સાવધાન! Shadi.com પર પ્રેમનો ઢોંગ રચી નરાધમે યુવતીને ફસાવી આચર્યો બળાત્કાર!
યુવતીની ફરિયાદ બાદ પોલીસે વડોદરાના યુવકને ઝડપી પાડી ઇન્દોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી...
યુવતીની ફરિયાદ બાદ પોલીસે વડોદરાના યુવકને ઝડપી પાડી ઇન્દોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી...
આ કિસ્સાએ પોલીસ દળમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે અને પ્રજાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનું સામે આવ્યું...
જેમાં બે યુવકોને નગ્ન કરીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનું દેખાય છે. આ ઘટના 10 જૂન, 2025ની હોવાની માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના સાંગલીમાં એક પત્નીએ નાના વિવાદમાં કુહાડીથી હુમલો કરીને તેના પતિની હત્યા કરી દીધી. બંનેના લગ્ન ફક્ત 3 મહિના પહેલા જ થયા હતા.
જ્યોતિ મલ્હોત્રા ભારતની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી આઈએસઆઈને મોકલી રહી હતી
હત્યાના કેસમાં રાજાની પત્ની સોનમ સહિત 5 આરોપીને 8 દિવસના રિમાન્ડ
હોટલમાં ગોંધી રાખી ધમકી આપવા બદલ 22 થી વધુ પોલીસ અધિકારીઓની સંડોવણી ખૂલી શકે
બેંક બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડીને ગઠિયાઓ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા...
વધતા લુખ્ખા તત્વોનો આતંક: શું આપણે સુરક્ષિત છીએ? સમાજમાં વધતી અસહિષ્ણુતા અને કાયદાના હાથની નબળાઈને દર્શાવે છે.
સૌથી આઘાતજનક બાબત એ છે કે આ હત્યા મૃતક યુવકના પિતા અને ભાઈની નજર સામે જ થઈ હતી...