Surat ટેક્સટાઈલ માર્કેટમાં યુવકોને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ

જેમાં બે યુવકોને નગ્ન કરીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનું દેખાય છે. આ ઘટના 10 જૂન, 2025ની હોવાની માનવામાં આવી રહ્યું છે.
Surat ટેક્સટાઈલ માર્કેટમાં યુવકોને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ

ચોરીની આશંકાએ માર્યો ઢોર માર