સોનમ બાદ, હવે રાધિકા બની ખૂની , લગ્નના 3 મહિના પછી જ પતિની હત્યા કરી

મહારાષ્ટ્રના સાંગલીમાં એક પત્નીએ નાના વિવાદમાં કુહાડીથી હુમલો કરીને તેના પતિની હત્યા કરી દીધી. બંનેના લગ્ન ફક્ત 3 મહિના પહેલા જ થયા હતા.
સોનમ બાદ, હવે રાધિકા બની ખૂની , લગ્નના 3 મહિના પછી જ પતિની હત્યા કરી

સોનમ બાદ સાંગલીની રાધિકા બની ખૂની, કરી પતિની હત્યા