ખાંડ સસ્તી થઈ, પણ રસોડાનું બજેટ ક્યારે ઘટશે?
ખાંડના ભાવમાં ધડાકાભેર ઘટાડો! જથ્થાબંધ ભાવ ગગડ્યા, પણ ગ્રાહકોના ખિસ્સાને હજુ કેમ નથી મળી રાહત? જાણો ખાંડના નવા ભાવની સંપૂર્ણ હકીકત.
ખાંડના ભાવમાં ધડાકાભેર ઘટાડો! જથ્થાબંધ ભાવ ગગડ્યા, પણ ગ્રાહકોના ખિસ્સાને હજુ કેમ નથી મળી રાહત? જાણો ખાંડના નવા ભાવની સંપૂર્ણ હકીકત.
ક્રૂડ ઓઇલના ભાવ $97ની નજીક પહોંચતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ વધ્યું છે. જો ક્રૂડ $100 પ્રતિ બેરલથી ઉપર લાંબો સમય ટકશે તો ભારતમાં ઇંધણના ભાવ વધવાની શક્યતા વધી શકે છે.
NPSમાં મોટો ફેરફાર થયો છે. 1 ઓક્ટોબર 2026થી PoP મારફતે નવા ખાતા માટે ₹200ની વન-ટાઇમ ફી લાગશે, જ્યારે MSF સ્કીમને ઇક્વિટી એક્સપોઝરના આધારે 5 કેટેગરીમાં વહેંચવામાં આવશે.
બીજી તરફ NCLTમાં ચુકવણી યોજના અંગે કાર્યવાહી ચાલી રહી છે.
ઓક્ટોબર 2026થી SBI, Axis Bank અને IndusInd Bankના કેટલાક નિયમો અને ચાર્જમાં ફેરફાર થશે.
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકારે Budget Circular જાહેર કરી મંત્રાલયો અને વિભાગોને 6 ઑક્ટોબર સુધી નાણાકીય જરૂરિયાતો રજૂ કરવા સૂચના આપી છે.
હોર્મુઝ સંકટની અસરથી માર્ચથી ઓગસ્ટ 2026 દરમિયાન ભારતનો ફોસિલ ફ્યુઅલ આયાત ખર્ચ $22 બિલિયન વધ્યો, ક્રૂડ ઓઈલ પર જ $20.5 બિલિયનનો વધારાનો બોજ પડ્યો.
ડુંગળીના ભાવ ₹60-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. જાણો ભાવવધારાના કારણો, ₹35ની સસ્તી ડુંગળી ક્યાં મળશે અને ‘કાંદા એક્સપ્રેસ’થી ગ્રાહકોને ક્યારે રાહત મળશે.
24 ઓગસ્ટ 2026ના Gold Price Today અને Silver Price Todayમાં મોટો ફેરફાર: MCX પર સોનું ₹1.63 લાખે પહોંચ્યું, જ્યારે ચાંદી ઘટીને ₹2.44 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ.
ફ્લાઇટ બુકિંગથી ચેક-ઇન સુધી મુસાફરો પરેશાન, એરલાઇનની ઓનલાઈન સર્વિસમાં ફરી ખામી