ખાંડ સસ્તી થઈ, પણ રસોડાનું બજેટ ક્યારે ઘટશે?

ખાંડના ભાવમાં ધડાકાભેર ઘટાડો! જથ્થાબંધ ભાવ ગગડ્યા, પણ ગ્રાહકોના ખિસ્સાને હજુ કેમ નથી મળી રાહત? જાણો ખાંડના નવા ભાવની સંપૂર્ણ હકીકત.
ખાંડના ભાવમાં મોટો ઘટાડો

ખાંડના ભાવમાં મોટો ઘટાડો, છતાં છૂટક બજારમાં ગ્રાહકોને રાહત નહીં.