ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો: ₹30-40થી સીધા ₹60-70, જાણો ભાવ વધવાનું કારણ અને ₹35માં ડુંગળી ક્યાં મળશે?

ડુંગળીના ભાવ ₹60-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. જાણો ભાવવધારાના કારણો, ₹35ની સસ્તી ડુંગળી ક્યાં મળશે અને ‘કાંદા એક્સપ્રેસ’થી ગ્રાહકોને ક્યારે રાહત મળશે.
ડુંગળીના વધતા ભાવ અને કાંદા એક્સપ્રેસ યોજના

ડુંગળીના વધતા ભાવ, ₹60-70 પ્રતિ કિલો ભાવ અને ₹35ની સસ્તી ડુંગળી માટે કાંદા એક્સપ્રેસ