IPL 2025: SRH માટે કરો યા મરો જેવી સ્થિતિ, હારી તો સફરનો અંત
જો આપણે દિલ્હી સામે હારી જઈશું, તો આપણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જઈશું. હૈદરાબાદના 10 મેચમાં 6 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે
જો આપણે દિલ્હી સામે હારી જઈશું, તો આપણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જઈશું. હૈદરાબાદના 10 મેચમાં 6 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે
KKR સામેની મેચમાં રાજસ્થાનના બેટ્સમેન રિયાન પરાગે તોફાની બેટિંગ કરી હતી અને એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા..
ગુજરાત ટાઈટન સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ટોપ-2માં સ્થાન પર પહોચ્યું, આ મેચ દરમ્યાન એવું તે શું થયું કે મેદાન પર ભારે ડ્રામ સર્જાયો
રાજસ્થાન અને મુંબઈ સામે 100 રનથી હારી ગયા અને આઈપીએલ 2025 પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયા પછી, ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અભિનવ મુકુંદેની ટિપ્પણી
14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને ધૂમ મચાવી દીધી હતી, પરંતુ હવે તેની ઉંમર અંગે છેતરપિંડીના આરોપો...
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પરંતુ, ટીમને હવે મોટો ઝટકો લાગ્યો છે
ચહલના આ શાનદાર પ્રદર્શનની ચર્ચા મેદાનથી લઈને સોશિયલ મીડિયા સુધી થઈ, મહવશે સોશિયલ મીડિયા પર ચહલની પ્રશંસા કરતાં લખ્યું.
મેચ પૂર્ણ થયા બાદ ખેલાડીઓ હળવા મૂડમાં વાતચીત કરી રહ્યા, તે દરમ્યાન કોઈએ રિંકુ સિંહને લાફો માર્યો, જે બાદ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મેચમાં સીએસકેના તમામ બેટ્સમેનોને ઝડપી બોલરોએ આઉટ કર્યા હતા, સિવાય કે એક ખેલાડી - રવિન્દ્ર જાડેજા.
આરસીબી માટે વિરાટ કોહલીએ 42 બોલમાં 70 રન બનાવ્યા અને બાદમાં જોશ હેઝલવુડે ચાર વિકેટ લઈને પોતાની ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી