CJP નેતાઓની ધરપકડથી ભડક્યા સોનમ વાંગચુક! મુક્તિ નહીં મળે તો શું કરશે?

સોનમ વાંગચુકે મુક્તિની માંગ સાથે આપી ચીમકી—જો નેતાઓ આવતીકાલ સુધી મુક્ત નહીં થાય, તો ભૂખ હડતાળ કે વિરોધ કૂચનો વિકલ્પ અપનાવશે!
સોનમ વાંગચુકે CJP નેતાઓની અટકાયત સામે ભૂખ હડતાળની ચીમકી આપી

CJP નેતાઓની અટકાયત સામે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ અથવા વિરોધ કૂચની ચીમકી આપી