• રમત ગમત

ભારત vs પાકિસ્તાન મહિલા એશિયા કપ 2026: શનિવારે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો પ્લેઇંગ-11માં ફેરફાર થશે કે નહીં

ભારત vs પાકિસ્તાન મહિલા એશિયા કપ 2026: શનિવારે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો પ્લેઇંગ-11માં ફેરફાર થશે કે નહીં

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી હાઈ-વોલ્ટેજ ટક્કર! 🇮🇳🇵🇰 મહિલા એશિયા કપમાં કોણ મારશે બાજી? ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં મોટો ફેરફાર થશે? જાણો સંપૂર્ણ અપડેટ.

3 મિનિટ વાંચો
વૈભવ સૂર્યવંશીનો ધમાકો! 42 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ, 92 રને ફરી સદી ચૂક્યો

વૈભવ સૂર્યવંશીનો ધમાકો! 42 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ, 92 રને ફરી સદી ચૂક્યો

વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફી 2026માં 42 બોલમાં ફિફ્ટી ફટકારીને સૌથી નાની ઉંમરે ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો. જોકે, તે 92 રને આઉટ થતાં સદીથી 8 રન દૂર રહી ગયો.

3 મિનિટ વાંચો
ભારતની T20 ટીમની પસંદગી પર સવાલ! બુમરાહ સહિત 4 ખેલાડીઓની ફિટનેસ અધ્ધર, તો વિકલ્પોને તક કેમ નહીં?

ભારતની T20 ટીમની પસંદગી પર સવાલ! બુમરાહ સહિત 4 ખેલાડીઓની ફિટનેસ અધ્ધર, તો વિકલ્પોને તક કેમ નહીં?

અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલો, બુમરાહ સહિત ચાર ખેલાડીઓની ફિટનેસ ક્લિયરન્સ પર નજર.

4 મિનિટ વાંચો
બાબર આઝમ પર બાસિત અલીનો આકરો પ્રહાર

બાબર આઝમ પર બાસિત અલીનો આકરો પ્રહાર

“સોશિયલ મીડિયા પર મહાન, મેદાન પર ક્યારે?” ટેસ્ટ રેકોર્ડ પર ઉઠાવ્યા સવાલ

3 મિનિટ વાંચો
US Open 2026માં મોટો અપસેટ: મારિયાનો નેવોનના હાથે નોવાક જોકોવિચ પ્રથમ રાઉન્ડમાં બહાર

US Open 2026માં મોટો અપસેટ: મારિયાનો નેવોનના હાથે નોવાક જોકોવિચ પ્રથમ રાઉન્ડમાં બહાર

US Open 2026માં મોટો અપસેટ! 24 વખતના Grand Slam ચેમ્પિયન નોવાક જોકોવિચને મારિયાનો નેવોનએ પ્રથમ રાઉન્ડમાં 5 સેટમાં હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યો.

3 મિનિટ વાંચો
સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમમાંથી કેમ કરાયા બહાર? કેપ્ટનશિપ છીનવાઈ તો કહ્યું- ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો, આ કેવી રીતે થઈ શકે?’

સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમમાંથી કેમ કરાયા બહાર? કેપ્ટનશિપ છીનવાઈ તો કહ્યું- ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો, આ કેવી રીતે થઈ શકે?’

સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ 2026 બાદ કેપ્ટનશિપ ગુમાવવા અને ટીમમાંથી બહાર થવા અંગે પહેલીવાર પોતાની લાગણી વ્યક્ત કરી.

4 મિનિટ વાંચો
Asian Games 2026: જાપાનમાં ક્રિકેટ શરૂ થાય પહેલાં જ પીચ, ડ્રેસિંગ રૂમ અને હોટેલને લઈને ભારત-પાકિસ્તાનની ચિંતા વધી

Asian Games 2026: જાપાનમાં ક્રિકેટ શરૂ થાય પહેલાં જ પીચ, ડ્રેસિંગ રૂમ અને હોટેલને લઈને ભારત-પાકિસ્તાનની ચિંતા વધી

Asian Games 2026માં ક્રિકેટની વાપસી પહેલાં જાપાનની હાઇબ્રિડ પીચ, ડ્રેસિંગ રૂમ, હોટેલ અને હવામાનને લઈને ભારત-પાકિસ્તાન સહિતની ટીમોએ ચિંતા વ્યક્ત કરી.

6 મિનિટ વાંચો
યશસ્વી જયસ્વાલ-આસિથા ફર્નાન્ડો વિવાદ: ICCની 25% સજા પર સંજય માંજરેકર ભડક્યા, કહ્યું- ‘ફરી આવી ભૂલ થશે’

યશસ્વી જયસ્વાલ-આસિથા ફર્નાન્ડો વિવાદ: ICCની 25% સજા પર સંજય માંજરેકર ભડક્યા, કહ્યું- ‘ફરી આવી ભૂલ થશે’

યશસ્વી જયસ્વાલ-આસિથા ફર્નાન્ડો વિવાદમાં ICCએ બંનેને 25% મેચ ફી દંડ અને 1-1 ડિમેરિટ પોઈન્ટ આપ્યો. સંજય માંજરેકરે સજા પર સવાલ ઉઠાવ્યા.

4 મિનિટ વાંચો
દુલીપ ટ્રોફી 2026: વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ ઝડપી મચાવ્યો ધમાલ, 8 રન બાદ બોલિંગથી આપ્યો જોરદાર જવાબ

દુલીપ ટ્રોફી 2026: વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ ઝડપી મચાવ્યો ધમાલ, 8 રન બાદ બોલિંગથી આપ્યો જોરદાર જવાબ

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

2 મિનિટ વાંચો
યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ: હર્ષા ભોગલેની ટીકા બાદ જયસ્વાલનો જડબાતોડ જવાબ, ICC કાર્યવાહી થશે?

યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ: હર્ષા ભોગલેની ટીકા બાદ જયસ્વાલનો જડબાતોડ જવાબ, ICC કાર્યવાહી થશે?

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom