વર્લ્ડ કપ જીતાડનાર હરમનપ્રીતે કેમ છોડી કેપ્ટનશીપ? ભાવુક સંદેશમાં કર્યો મોટો ખુલાસો

હરમનપ્રીત કૌરની એક પોસ્ટથી ભારતીય મહિલા ક્રિકેટમાં મોટો ફેરફાર! દાયકાની કેપ્ટનશીપ બાદ અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?
હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી