યુદ્ધવિરામ પર ઇઝરાયલે મૌન તોડ્યું, PM નેતન્યાહૂએ કહ્યું- જો ઈરાન હવે ઉલ્લંઘન કરશે તો તેને યોગ્ય જવાબ મળશે
ઇઝરાયલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. ઇઝરાયલી પીએમ કાર્યાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ઇઝરાયલે ઈરાનને ચેતવણી પણ આપી છે.












