USનો ઇરાનને ઝટકો, એક અબજ ડોલરના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા

ઈરાન તેલ ઉદ્યોગ પર પ્રતિબંધો: અમેરિકાએ ઈરાનના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. આ વખતે અમેરિકાએ ઈરાનના આવક સ્ત્રોતને નિશાન બનાવ્યો છે.
USનો ઇરાનને ઝટકો, એક અબજ ડોલરના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા

USનો ઇરાનને ઝટકો, તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા