• આંતરરાષ્ટ્રીય

SCO સમિટમાં આતંકવાદ મુદ્દે ભારત નારાજ, રાજનાથ સિંહે જોયન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરતા કર્યો ઈનકાર

SCO સમિટમાં આતંકવાદ મુદ્દે ભારત નારાજ, રાજનાથ સિંહે જોયન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરતા કર્યો ઈનકાર

SCO સમિટમાં આતંકવાદ મુદ્દો ન જોડી શકાય તે કારણે રાજનાથ સિંહે જોઈન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર ન કરતા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો.

2 મિનિટ વાંચો
US: વિમાનના એન્જિનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ, 153 મુસાફરો અને ક્રૂ મેમ્બરમાં ગભરાટ

US: વિમાનના એન્જિનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ, 153 મુસાફરો અને ક્રૂ મેમ્બરમાં ગભરાટ

અમેરિકામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. લાસ વેગાસથી ઉડાન ભરેલું વિમાન 10 મિનિટમાં પાછું ફર્યું કારણ કે એન્જિનમાં આગ લાગી ગઈ હતી. એરલાઇને અકસ્માતની તપાસનો આદેશ આપ્યો છે, જ્યારે FAA એ તપાસ રિપોર્ટ પણ મંગાવ્યો છે.

1 મિનિટ વાંચો
Mexico: સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 12 લોકોના મોત, 20 ઘાયલ

Mexico: સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 12 લોકોના મોત, 20 ઘાયલ

ક્સિકોના ગુઆનાજુઆતો રાજ્યમાં સ્થિત ઇરાપુઆટોમાં સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટના માનમાં આયોજિત ઉત્સવ દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં 12 લોકો માર્યા ગયા. આ ઉપરાંત, 20 લોકો ઘાયલ થયા છે.

2 મિનિટ વાંચો
Kenya માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 400 ઘાયલ, 16 ના મોત

Kenya માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 400 ઘાયલ, 16 ના મોત

કેન્યામાં છેલ્લા એક દિવસમાં સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.

1 મિનિટ વાંચો
ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં ઈરાને ત્રણ લોકોને ફાંસી આપી!

ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં ઈરાને ત્રણ લોકોને ફાંસી આપી!

ઈઝરાયલ સાથે સંબંધો હોવાના આરોપમાં ઈરાને કરી 700 લોકોની ધરપકડ

2 મિનિટ વાંચો
Pakistan પોતાની જ આગમાં ભસ્મ, મેજર મોઈઝ અબ્બાસનું મોત, પાકિસ્તાનની બરબાદીનો પુરાવો!

Pakistan પોતાની જ આગમાં ભસ્મ, મેજર મોઈઝ અબ્બાસનું મોત, પાકિસ્તાનની બરબાદીનો પુરાવો!

વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાક. મેજરનું મોત, એન્કાઉન્ટરમાં TTP ના 11 સભ્યો પણ મર્યા ગયા...

2 મિનિટ વાંચો
US ની આત્મઘાતી ઇમિગ્રેશન નીતિઓ, ભારતીય પ્રતિભાઓનો બહિષ્કાર, અમેરિકાનું ભવિષ્ય જોખમમાં!

US ની આત્મઘાતી ઇમિગ્રેશન નીતિઓ, ભારતીય પ્રતિભાઓનો બહિષ્કાર, અમેરિકાનું ભવિષ્ય જોખમમાં!

93% ટેક લીડરો ઉચ્ચ કુશળતા ધરાવતા ઇમિગ્રન્ટ્સને USની સ્પર્ધાત્મકતા માટે અનિવાર્ય માને છે, તેમ છતાં વિઝા ફી...

2 મિનિટ વાંચો
ભારત ઇતિહાસ રચશે: શુભાંશુ શુક્લા અવકાશમાં ઉડાન ભરશે.

ભારત ઇતિહાસ રચશે: શુભાંશુ શુક્લા અવકાશમાં ઉડાન ભરશે.

પહેલી વાર કોઈ ભારતીય આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પગ મૂકશે

2 મિનિટ વાંચો
ઇઝરાયલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે હૂતી સમૂહ, અલ-બુખૈતીએ કરી જાહેરાત

ઇઝરાયલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે હૂતી સમૂહ, અલ-બુખૈતીએ કરી જાહેરાત

હુતી જૂથનું નિવેદન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના કલાકો પછી આવ્યું છે.

2 મિનિટ વાંચો
શું અમેરિકી હવાઈ હુમલાઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અપંગ બનાવવામાં નિષ્ફળ ગયા?

શું અમેરિકી હવાઈ હુમલાઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અપંગ બનાવવામાં નિષ્ફળ ગયા?

ટ્રમ્પે કહ્યું - ઈરાનના ન્યુક્લિયર સાઈટ્સ સંપૂર્ણ નાશ પામ્યા છે, CNN-NYT પર આક્રોશ

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom