જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, જૈશના 3 આતંકવાદીઓ ઠાર
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ કાયરતાપૂર્ણ કૃત્ય લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ કાયરતાપૂર્ણ કૃત્ય લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
બિહારથી દિલ્હી જઈ રહેલી એક સ્લીપર બસમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં પાંચ લોકો જીવતા બળી ગયા હતા. ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.
છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલી કુર્રાગુટ્ટાલુ હિલ્સ (KGH) ખાતે આ ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ થયું હતું.
મંત્રીએ ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીને "આતંકવાદીઓની બહેન" ગણાવી
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે ભુજ એરબેઝની મુલાકાત લેશે અને ભારત-પાક સરહદનો પ્રવાસ કરશે...
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને માત્ર સાત દિવસમાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જેઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને રોકડ મળી...
504 કલાક પછી પાકિસ્તાનની કેદમાં બંધ બીએસએફ જવાનની મુક્તિ
પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમારને પરત કર્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધા છે.
દેશના ટોચના વેપારી સંગઠનોમાંના એક, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ બુધવારે તમામ વેપારીઓ અને નાગરિકોને તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી.