Jaipur ના સ્ટેડિયમને બોમ્બની મળી ધમકી, સુરક્ષા વધારાઈ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને માત્ર સાત દિવસમાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
Jaipur ના સ્ટેડિયમને બોમ્બની મળી ધમકી, સુરક્ષા વધારાઈ

સાત દિવસમાં ચોથી વખત મળી ધમકી