નક્સલવાદ સામે મોટી કાર્યવાહી: કરેગુટ્ટા ટેકરી પર 31 નક્સલીઓ ઠાર

છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલી કુર્રાગુટ્ટાલુ હિલ્સ (KGH) ખાતે આ ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ થયું હતું.
નક્સલવાદ સામે મોટી કાર્યવાહી: કરેગુટ્ટા ટેકરી પર 31 નક્સલીઓ ઠાર

નકસલવાદને નાથવા મોટી કાર્યવાહી