BSF જવાન પૂર્ણમ કુમારને પાકિસ્તાને પરત કર્યો, 20 દિવસ પછી અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યો

પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમારને પરત કર્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધા છે.
BSF જવાન પૂર્ણમ કુમારને પાકિસ્તાને પરત કર્યો, 20 દિવસ પછી અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યો

BSF જવાન પૂર્ણમ કુમારને પાકિસ્તાને પરત કર્યો