તિહાર જેલથી સીરિયલ કિલર સોહરાબ ફરાર: જેલ પ્રસાસને આદરી શોધખોળ
ત્રણ દિવસના પેરોલ પર બહાર આવેલો સોહરાબ નિર્ધારિત સમયે જેલ પરત ન ફર્યો, જેના કારણે જેલ પ્રશાસન અને લખનઉ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ત્રણ દિવસના પેરોલ પર બહાર આવેલો સોહરાબ નિર્ધારિત સમયે જેલ પરત ન ફર્યો, જેના કારણે જેલ પ્રશાસન અને લખનઉ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
વાવના ધરાધરામાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત થયા
એક કર્મચારીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 કર્મચારીઓ ખરાબ રીતે દાઝી ગયા હતા
CAની ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામ સમય પહેલા જ વેબસાઈટ પર જાહેર
દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં એક રૂમમાંથી 4 પુરુષોના મૃતદેહ મળી આવતા શંકાસ્પદ સ્થિતિ ઊભી થઈ છે.
કાશીમાં મણિકર્ણિકા ઘાટ ડૂબી ગયો, છત પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા; હિમાચલમાં અત્યાર સુધીમાં 69 લોકોના મોત
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન કરી 203 જેટલા ઘાતક હથિયારો જપ્ત કરાયા, અંતરિયાળ વિસ્તારોમાં કરી કાર્યવાહી
જમ્મૂ-કાશ્મીરના રામબનમાં અમરનાથ યાત્રાની 4 બસો અથડાતા 25 યાત્રીઓને નાની ઈજાઓ પહોંચી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને મદદની ખાતરી આપી
ગ્રેટર નોઈડા વેસ્ટ સ્થિત મેફેર સોસાયટીના 15મા માળે આવેલા એક ફ્લેટમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. એવું કહેવાય છે કે ફ્લેટમાં AC હોવાને કારણે આગ લાગી હતી.