ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા
ત્રણની હાલત ગંભીર, ધડાકાના કારણે દીવાલ અને બારી બારણા તૂટી ગયા; સુરતના પુણા ગામનો બનાવ
ત્રણની હાલત ગંભીર, ધડાકાના કારણે દીવાલ અને બારી બારણા તૂટી ગયા; સુરતના પુણા ગામનો બનાવ
30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી, હવે ફરી રોબોટની મદદથી બચાવ કામગીરી શરૂ
અવાજ મળતો બંધ થઈ ગયો, 6 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ; પોલીસ-NDRFની ટીમ ઘટનાસ્થળે
બેંગલુરુમાં 2 કેસ નોંધાયા બાદ સમગ્ર દેશમાં ગાઇડ લાઇન જાહેર કરાઇ, કેન્દ્ર સરકાર હરકતમાં
રેપિડો અને ઉબેર સામે આરટીઓની કાર્યવાહી
PAAS નેતાઓ ગમે તેટલો બચાવ કરે, એટલું તો સ્વિકારશે કે કરસનભાઇની વાત દમ તો છે
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
સતત મોબાઈલમાં વ્યસ્ત દીકરીને ઠપકો આપી ફોન લઈ લેતા માઠું લાગ્યું, માતા બહાર ગઈ ને ફાંસો ખાધો
અમૂલ ડેરીના પશુપાલકોએ કર્યું 16,000 કિલો મધનું ઉત્પાદન