પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત

પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત

કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ