સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશન ભડભડ સળગી ઉઠ્યું

અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશન ભડભડ સળગી ઉઠ્યું

વેલ્ડીંગનો તણખો ઉડતા આગ ભભૂકી ઊઠી હતી.