રાજ્યના 4 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, તાપામાન ફરી 40 ડિર્ગીને પાર
IMD એ કેટલાક જિલ્લાઓમાં તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે.
IMD એ કેટલાક જિલ્લાઓમાં તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે.
પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ અને રેલીમાં સામેલ યુવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળ્યા
આવી ઘટનાઓ દરિયાઈ સુરક્ષા અને ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાત દર્શાવે છે, જેથી ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના દાણચોરોનો અડ્ડો ન બને.
SP ના અખિલેશ યાદવ અને AAP ના અરવિંદ કેજરીવાલને સંઘવીએ નકલી અને કપટી કહ્યાં
નાની દમણ પોલીસ સ્ટેશનની તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ
સુરત જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ, હાઈકોર્ટનો હુકમ પડકારાયો, યથાવત પરિસ્થિતિ જાળવવાનો આદેશ
સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત, પત્ની અને ત્રણ સંતાનો સારવાર હેઠળ
100 થી વધુ લોકો બીમાર, 80 બાળકોની હાલત બગડી, કેટરિંગનાં સેમ્પલ લેવાયાં...
એક વ્યક્તિને સાપ કરડતા રસ્તાના અભાવે તેમને ઝોળીમાં નાખી 10 કિલોમીટર સુધી ખેંચીને મુખ્ય રોડ સુધી લાવવાની ફરજ પડી
જમ્મુ-કાશ્મીરના યુવકે હોસ્ટેલમાં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી; આત્મહત્યાનું કારણ અકબંધ