ટ્રમ્પના નવા રેમિટન્સ ટેક્સથી અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગને ઝટકો, NRI રોકાણ ધીમું પડવાની આશંકા

ટ્રમ્પના 5% રેમિટન્સ ટેક્સના કારણે NRIના રોકાણમાં ઘટાડો થાય તો અમદાવાદમાં રિયલ એસ્ટેટ માર્કેટને મોટો ફટકો પડી શકે છે.
ટ્રમ્પના નવા રેમિટન્સ ટેક્સથી અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગને ઝટકો, NRI રોકાણ ધીમું પડવાની આશંકા

ડોનાલ્ડ ટ્રમ્પ