"નવો બ્રિજ, નવી રાહ: વડોદરાની ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ"
8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે
8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે
અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું
વડોદરામાં 11 અને જામનગરમાં 8 નવા કેસ સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય...
પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 13 જૂન, 2025 સુધીમાં શાળામાં હાજર થઈ પ્રવેશ નિયત કરાવવો ફરજિયાત...
X પ્લેટફોર્મ ઉપર ગણતરીના કલાકોમાં પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોવાનો ગુજરાત પોલીસનો દાવો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
સુરતમાં 27 વર્ષના કાપડ વેપારી ઋષભ ગાંધીનું દુકાનમાં જ અચાનક હાર્ટ એટેકથી મોત થયું, જેની 5 દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી.
અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના ઉલ્લંઘનને કારણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી...
ઉધના પોલીસની તપાસ દરમિયાન મળેલાં 164 પૈકી 89 બેંક એરાઉન્ટ RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજુ બાકીનાં 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે
ગુરુવારે જામનગરના સાત યાત્રીઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું