અમદાવાદ વિમાન દુર્ઘટના PM મોદી પહોંચ્યા ઘટનાસ્થળે, પરિજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફ વખતે ક્રેશ થયું જેમાં 265થી વધુ લોકોના મોત થયા છે. PM મોદીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી.
અમદાવાદ વિમાન દુર્ઘટના PM મોદી પહોંચ્યા ઘટનાસ્થળે, પરિજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ

pm મોદી