વિમાન દુર્ઘટનાનો છઠ્ઠો દિવસ, 132 મૃતકના DNA થયા મેચ, 97 મૃતદેહો સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના છઠ્ઠા દિવસે 132 મૃતકોના DNA મેચ થયા છે અને 97 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના છઠ્ઠા દિવસે 132 મૃતકોના DNA મેચ થયા છે અને 97 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે.
બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઈ ગઈ જેમાં 6 લોકો ગુમ છે અને 2ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 કલાકમાં બોટાદ અને ગઢડામાં ધોધમાર વરસાદ નોંધાયો.
ચોમાસાના આગમનથી ગુજરાતમાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, પરંતુ ભારે વરસાદને કારણે જળબંબાકાર અને વાહનવ્યવહારમાં અવરોધ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે,અમરેલી-ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
ભાવનગરના લોકોને સલામત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નહેરુબ્રિજ, ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા,રામોલમાં અઢી, જોધપુર,બોડકદેવમાં પોણા બે ઈંચ વરસાદ, મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડયો
સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે.
રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે
ભાવનગરના મેડિકલ વિદ્યાર્થી અને ગર્ભવતી ડોક્ટરના મૃતદેહની સોંપણી થઈ ગઈ હોવા છતાં યાદીમાં તેમનો ઉલ્લેખ કેમ નથી?
આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.