Banaskantha: PIના માતા-પિતાની હત્યા બાદ આરોપીના પરિવારનો પણ સામાજિક બહિષ્કાર!

પરિવાર ભલે કોઇપણ સમસ્યાઓથી પિડાય તો પણ તેની સાથે કોઇ વાતચીત કરવામાં આવશે નહી
Banaskantha: PIના માતા-પિતાની હત્યા બાદ આરોપીના પરિવારનો પણ સામાજિક બહિષ્કાર!

પુત્ર સુરેશ પટેલ અને પિતા શામળ પટેલ હત્યાના આરોપી છે.સામાજિક,આર્થિક કોઈપણ પ્રકારનો સંબંધ હવે આ પરિવા...