Rajkot એરપોર્ટમાં ભ્રષ્ટાચારની ગંધ? પ્રથમ વરસાદે જ લીક થયું ટર્મિનલ, યાત્રીઓના સામાન પલળ્યા!

ખાસ કરીને અરાઇવલ બેલ્ટ 2 પાસે ધોધમાર પાણી પડતા યાત્રીઓનો સામાન પલળી ગયો અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...
Rajkot એરપોર્ટમાં ભ્રષ્ટાચારની ગંધ? પ્રથમ વરસાદે જ લીક થયું ટર્મિનલ, યાત્રીઓના સામાન પલળ્યા!

એરપોર્ટના 'વિકાસ'નું પહેલી જ વરસાદે ધોવાણ...